Hu Mukt Chhu | Swami Nityaswarupdasji | Video Kirtan-2023 हुं मुक्त छुं | Mukt Kirtan | Anmol Khatri
Sardhar Katha Sardhar Katha
697K subscribers
306,594 views
0

 Published On Nov 13, 2023

Inspirer : P. P. Sadguru Swami Shree Nityaswarupdasji
Singer : Anmol Khatri
Music : Ravi Vyas
Recording : Vyas Brothers Studio - Rajkot
Video Editing : Kevin Vasani
Publisher : Shree Swaminarayan Mandir - Sardhar

હું મુક્ત છું , હું મુક્ત છું, હું મુક્ત છું
સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ
.....................‌.‌........................

મન રટે દિન રાત, હું છું મુક્ત તમારો મહારાજ!
શ્રી હરિ એકજ આધાર મારો,
હૃદયારવિંદે આશરો અમારો ૧. મન
લાગી લગન હવે સ્વામિનારાયણ,
છે મહામંત્ર દુઃખનો સહારો ૨. મન
મોહ નગરથી છોડી અમને,
આપી દીધો છે પ્રેમ કિનારો ૩. મન
પંચવિષય સુખ ત્યાગ કરી દ્યો,
છે ઘનશ્યામ આંખ સિતારો ૪. મન
નિત્ય આ કીર્તન પ્રિયરસ અમૃત,
પાજો તમે છો જીવન ગુજારો ૫. મન

સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. સ્વામિનારાયણ

સરધાર મૂર્તિ પ્રતિષ્ઠાના અલૌકિક દર્શન.. || Sardhar Murti Pratishtha Mahotsav 2021
   • સરધાર મૂર્તિ પ્રતિષ્ઠાના અલૌકિક દર્શન...  

HIGHLIGHT || Sardhar Mandir Murti Pratishtha Mahotsav 2021 || Swami Nityaswarupdasji    • HIGHLIGHT || Sardhar Mandir Murti Pra...  

महातीर्थ सरधार दर्शन | Swami Nityaswarupdasji | Tirthdham Sardhar Darshan Film | સરધાર દર્શન    • महातीर्थ सरधार दर्शन | Swami Nityaswa...  

Stay Connected with us.
Website : https://sardhardham.org/
Facebook : https://www.facebook.com/SardharDham/...
Youtube :    / @sardharkatha  
Instagram :   / tirthdhamsardhar_official  
Mobile : +919099999648

show more

Share/Embed